કયું વિધાન ખોટું છે?

  • A
    $3d$ શ્રેણીમાં છેલ્લા ઇલેક્ટ્રોન માટે $Z_{eff}$ સતત $0.15$ જેટલો વધે છે
  • B
    $_{90}Th$ એ બ્લોક વર્ગીકરણનો અપવાદ છે
  • C
    $P \to P^{-}$ ઉષ્માક્ષેપક છે
  • D
    $H_3PO_2 > H_3PO_3 > H_3PO_4$ એસિડિક ગુણધર્મ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું એસિડિક ઓક્સાઇડ છે?

ઇલેક્ટ્રોથર્મલ પ્રક્રિયામાં,કેલ્શિયમ ફોસ્ફેટમાંથી સિલિકા દ્વારા વિસ્થાપિત થતું સંયોજન કયું છે?

નાઈટ્રોજનનું મિશ્ર એનહાઈડ્રાઈડ કયું છે?

નીચેના વિધાન $(A)$ અને કારણ $(R)$ ધ્યાનમાં લો: વિધાન $(A)$: ફોસ્ફરસ ફોસ્ફરસ$(III)$ અને ફોસ્ફરસ$(V)$ ક્લોરાઇડ બંને બનાવી શકે છે, પરંતુ નાઇટ્રોજન નાઇટ્રોજન$(V)$ ક્લોરાઇડ બનાવી શકતું નથી. કારણ $(R)$: નાઇટ્રોજનની વિદ્યુતઋણતા ફોસ્ફરસ કરતા વધારે છે. સાચો જવાબ છે

$List-I$ ને $List-II$ સાથે જોડો,દરેક પ્રક્રિયા દરમિયાન મુક્ત થતા વાયુને ઓળખો.
$List-I$ $List-II$
$A$. $(NH_4)_2Cr_2O_7 \xrightarrow{\Delta}$ $I$. $H_2$
$B$. $KMnO_4 + HCl \rightarrow$ $II$. $N_2$
$C$. $Al + NaOH + H_2O \rightarrow$ $III$. $O_2$
$D$. $NaNO_3 \xrightarrow{\Delta}$ $IV$. $Cl_2$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo