કયું વિધાન ખોટું છે?

  • A
    અંતઃઆવરણ (Intine) એ પરાગરજની અંદરની દીવાલ છે અને તે આકર્ષક ભાત અને ડિઝાઈન દર્શાવે છે.
  • B
    પરિપક્વ પરાગરજ બે કોષો ધરાવે છે,મોટો કોષ વાનસ્પતિક કોષ છે અને નાનો કોષ જનન કોષ છે જે વાનસ્પતિક કોષના કોષરસમાં તરે છે.
  • C
    ગાજર ઘાસની પરાગરજ પરાગ એલર્જી પ્રેરે છે.
  • D
    વટાણા અને ગુલાબની પરાગરજ મહિનાઓ સુધી જીવિતતા જાળવી રાખે છે.

Explore More

Similar Questions

નીચેના વિભાગોને યોગ્ય રીતે જોડો:
વિભાગ-$I$ વિભાગ-$II$
$(a)$ યુગ્મનજ $(1)$ ભ્રૂણપોષ
$(b)$ $PEN$ $(2)$ ભ્રૂણ
$(c)$ અંડક $(3)$ ફળ
$(d)$ બીજાશય $(4)$ બીજ

ક્લેઇસ્ટોગેમી (સંવૃત પુષ્પતા) નો ફાયદો શું છે?

વિધાન : પરાગ માતૃકોષો $(PMCs)$ એ પ્રથમ નર જન્યુજનક કોષો છે.
કારણ : દરેક $PMC$ બે પરાગરજ ઉત્પન્ન કરે છે.

નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો.

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo