કયું વિધાન ખોટું છે?

  • A
    ફિનોલ એક નિર્બળ એસિડ છે
  • B
    ફિનોલ એક એરોમેટિક સંયોજન છે
  • C
    ફિનોલ $Na_2CO_3$ ના દ્રાવણમાંથી $CO_2$ મુક્ત કરે છે
  • D
    ફિનોલ $NaOH$ માં દ્રાવ્ય છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પિક્રિક એસિડ છે?

ફિનોલ $\xrightarrow{Br_2 / H_2O}$ બનતી નીપજ કઈ છે?

વિધાન: ફિનાઈલનો ઉપયોગ ઘરગથ્થુ જંતુનાશક તરીકે થાય છે.
કારણ: ફિનાઈલ એ ફિનોલનું વ્યુત્પન્ન છે અને ફિનોલ એક અસરકારક જંતુનાશક છે.

નીચેનામાંથી કયું ડાયહાઈડ્રિક ફિનોલ છે?

$HBr$ સાથેની પ્રક્રિયા શું નિપજ આપશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo