આલ્કેન વિશે કયું વિધાન સાચું નથી?

  • A
    મોટી સંખ્યામાં આલ્કેન પાણીમાં દ્રાવ્ય હોય છે
  • B
    બધા આલ્કેનની ઘનતા પાણી કરતા ઓછી હોય છે
  • C
    ઓરડાના તાપમાને કેટલાક આલ્કેન પ્રવાહી,કેટલાક ઘન અને કેટલાક વાયુ સ્વરૂપે હોય છે
  • D
    બધા આલ્કેન દહન પામે છે

Explore More

Similar Questions

આલ્કેનનું હેલોજનેશન એ:

કેરોસીનનો ઉપયોગ બળતણ તરીકે થાય છે કારણ કે તે

નીચેનામાંથી શામાં કાર્બન-કાર્બન બંધની આસપાસ પરિભ્રમણ સૌથી ઓછું પ્રતિબંધિત હશે?

એક હાઇડ્રોકાર્બન $A$ $(V.D. = 36)$ માત્ર એક મોનોક્લોરો વિસ્થાપન નીપજ બનાવે છે. $A$ શું હશે?

બે કાર્બનિક ક્લોરિન સંયોજનોના મિશ્રણને ઈથર દ્રાવણમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવી. નીપજ તરીકે આઈસોબ્યુટેન મેળવવામાં આવ્યું. આ બે ક્લોરિન સંયોજનો કયા છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo