$Spongilla$ માટે કયું વિધાન સાચું છે?

  • A
    માત્ર મીઠા પાણીમાં જોવા મળે છે
  • B
    તે ત્રિગર્ભસ્તરીય સછિદ્ર (poriferan) છે
  • C
    પાણીના પ્રવેશ માટે અસંખ્ય આસ્ય (osculum) ધરાવે છે
  • D
    શરીરમાં કશાધારી કોલર કોષોનો અભાવ હોય છે

Explore More

Similar Questions

કોલર કોષોનું સ્થાન અને કાર્ય શું છે?

વાદળીઓ (Sponges) કયા પ્રકારની સમમિતિ ધરાવે છે?

$Ascon$ પ્રકારની નલિકા તંત્રમાં કોએનોસાઇટ્સ (Choanocytes) કોનું અસ્તર બનાવે છે?

કેનાલ સિસ્ટમ (નલિકાતંત્ર) એ કોની લાક્ષણિકતા છે?

સછિદ્ર (Porifera) સમુદાયના પ્રાણીઓનું અંત:કંકાલ શેનું બનેલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo