ચેપ અથવા પરજાત રચના (એન્ટિજન) ની અસરથી યજમાનમાં ઉત્પન્ન થતો ઘટક પદાર્થ કયો છે?

  • A
    ફાયટોટૉક્સિન
  • B
    ઉત્સેચક
  • C
    પ્રતિદ્રવ્ય (એન્ટિબોડી)
  • D
    પ્રતિજન (એન્ટિજન)

Explore More

Similar Questions

નવજાત શિશુ જે તેની માતાના દૂધમાંથી $IgA$ મેળવે છે,તે કયા પ્રકારની રોગપ્રતિકારક શક્તિ વિકસાવે છે?

રોગપ્રતિકારકતાની ખામી (Immunodeficiency) શાના લીધે ઉદ્દભવે છે?

પ્રાથમિક લસિકાઅંગો $- P$
દ્વિતીય લસિકાઅંગો $- Q$
$I -$ આંત્રપુચ્છ, $II -$ નાના આંતરડાંના પેયર્સની ખંડિકાઓ,
$III -$ થાયમસ, $IV -$ બરોળ, $V -$ લસિકાગાંઠ, $VI -$ અસ્થિમજ્જા, $VII -$ કાકડા
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad P \quad \quad Q$

$NK$ કોષો કયા પ્રકારના કોષો છે?

સ્મૃતિકોષો (Memory cells) ક્યાં સર્જાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo