નશાકારક પીણાં તરીકે વપરાતાં ઇથેનોલમાં કયા પદાર્થની ભેળસેળને લીધે વ્યક્તિ દષ્ટિ ગુમાવે છે?

  • A
    એસિટિક એસિડ
  • B
    મિથેનાલ
  • C
    ફોર્મલિન
  • D
    મિથેનોલ

Explore More

Similar Questions

પ્રોપેનોનનું ઉત્કલનબિંદુ કેટલું છે ($;K$ માં)?

વનસ્પતિ તેલમાંથી ચરબીમાં રૂપાંતર કરવા માટે સામાન્ય રીતે કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે તેનું નામ આપો. તેમાં સમાવિષ્ટ પ્રક્રિયાને વિગતવાર સમજાવો.

નીચેના સંયોજનોના નામ તમે કેવી રીતે આપશો?
$(i)$ $CH_{3}-CH_{2}-CH=CH_{2}$
$(ii)$ $CH_{3}-CH_{2}-CH_{2}-C(CH_{3})_{2}-CH_{3}$
$(iii)$ $CH_{3}-CH_{2}-CHO$
$(iv)$ $CH_{3}-CH(OH)-CH_{3}$

નીચેનામાંથી કયા સંયોજનમાં $-OH$ ક્રિયાશીલ સમૂહ છે?

ઈથેન,જેનું આણ્વીય સૂત્ર $C_{2}H_{6}$ છે,તેમાં

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo