કયા પ્રકારના બંધને કારણે પાણી પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે?

  • A
    હાઇડ્રોજન-બંધ
  • B
    આયનિક-બંધ
  • C
    સહસંયોજક-બંધ
  • D
    સલ્ફાઇડ-બંધ

Explore More

Similar Questions

વિટામિન એ છે

કયા જૈવિક અણુઓ $1000 \text{ Dalton}$ કરતાં ઓછો અણુભાર ધરાવે છે?

સજીવોમાં જોવા મળતાં જૈવ અણુઓ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
રસાયણ વિજ્ઞાનના દષ્ટિકોણથી જૈવઅણુઓનું વર્ગીકરણ $- P$
જીવવિજ્ઞાનના દષ્ટિકોણથી જૈવઅણુઓનું વર્ગીકરણ $- Q$
વિકલ્પ $P$ (રાસાયણિક દષ્ટિકોણ) $Q$ (જૈવિક દષ્ટિકોણ)
$A$ આલ્ડીહાઈડ,કિટોન,એરોમેટિક સંયોજનો એમિનો એસિડ,ન્યુક્લિઓટાઈડના બંધારણીય ઘટકો,ફેટી એસિડ
$B$ એમિનો એસિડ,ન્યુક્લિઓટાઈડના બંધારણીય ઘટકો,ફેટી એસિડ આલ્ડીહાઈડ,કિટોન,એરોમેટિક સંયોજનો
$C$ એમિનો એસિડ,કિટોન,એરોમેટિક સંયોજનો આલ્ડીહાઈડ,ન્યુક્લિઓટાઈડના બંધારણીય ઘટકો,ફેટી એસિડ
$D$ આલ્ડીહાઈડ,ન્યુક્લિઓટાઈડના બંધારણીય ઘટકો,ફેટી એસિડ એમિનો એસિડ,કિટોન,એરોમેટિક સંયોજનો

પટલ અને પટલમય અંગિકાઓનું આયોજન કોના સંગઠન દ્વારા થાય છે?

$A$ - પોલીસેકેરાઈડ્સ એ શર્કરાની લાંબી શૃંખલાઓ છે.
$R$ - સેલ્યુલોઝ એ વનસ્પતિ કોષદીવાલનો મહત્વનો ઘટક છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo