$Bacillus$ $thuringiensis$ ની મદદથી કપાસની કઈ જાત વિકસાવવામાં આવી છે?

  • A
    $Bt$-કોટન
  • B
    $Bd$-કોટન
  • C
    $Bi$-કોટન
  • D
    $Bh$-કોટન

Explore More

Similar Questions

$RNA$ ની મદદથી જનીન અભિવ્યક્તિને નિયંત્રિત કરી શકાય છે. આ પદ્ધતિને ઉદાહરણ સાથે સમજાવો.

$Bacillus \text{ } thuringiensis$ ના જનીન દ્વારા ઉત્પન્ન થતું ટૉક્સિન નીચેનામાંથી કોની સામે અસરકારક છે?

$RNA$ ઇન્ટરફેરન્સમાં,$dsRNA$ અણુ . . . . . . ને અટકાવે છે.

કેટલાક બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થતા $Bt$ ટોક્સિનના સ્ફટિકો બેક્ટેરિયાને પોતે મારતા નથી કારણ કે . . . . . .

કૉલમ જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(1)$ મકાઈ $(a)$ બોલવર્મ્સ
$(2)$ તમાકુ $(b)$ બુકવર્મ્સ
$(3)$ કપાસ $(c)$ કોર્ન બોરર
$(d)$ મેલોઇડોગાઈન ઇન્કોગ્નિટિયા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo