કયા વિટામિનમાં $N$ (નાઈટ્રોજન) હોય છે?

  • A
    વિટામિન $A$
  • B
    વિટામિન $C$
  • C
    વિટામિન $B$
  • D
    વિટામિન $D$

Explore More

Similar Questions

વિટામિન $B_{6}$ ને શું કહેવામાં આવે છે?

માનવ શરીરમાં ટોકોફેરોલની ઉણપથી કઈ સ્થિતિ સર્જાય છે?

કયા ઘટકમાં હિટરોસાઈક્લિક ચક્ર જોવા મળે છે?

વિધાન $(S)$: સજીવ તંત્રમાં અવ્યવસ્થાના માપને મુક્ત ઊર્જા કહે છે.
કારણ $(R)$: સજીવ તંત્રમાં કાર્ય કરવા માટે ઉપલબ્ધ ઊર્જાને એન્ટ્રોપી કહે છે.
$(A)$ $S$ અને $R$ બંને સાચા છે અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
$(B)$ $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
$(C)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(D)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે.
$(E)$ $S$ અને $R$ બંને ખોટા છે.

ગાયનું દૂધ થોડું પીળાશ પડતું હોય છે,જે શેની હાજરીને કારણે હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo