કોનો $pH$ મહત્તમ હશે?

  • A
    નિસ્યંદિત પાણી
  • B
    $1 \, M \, NH_3$
  • C
    $1 \, M \, NaOH$
  • D
    ક્લોરિન દ્વારા સંતૃપ્ત પાણી

Explore More

Similar Questions

$0.1 \, M \, H_2SO_4$ અને $0.1 \, N \, H_2SO_4$ ના $pH$ નો ગુણોત્તર કેટલો થાય?

$4 \times 10^{-3} \ M \ Y(OH)_2$ દ્રાવણની $pH$ ગણો. ધારો કે પ્રથમ તબક્કામાં $100\%$ અને બીજા તબક્કામાં $50\%$ વિયોજન થાય છે.

સંપૂર્ણ આયનીકરણ ધારતા $HCl$ ના દ્રાવણની $pH = 1$ છે. તો સમાન $pH$ ધરાવતા $H_2SO_4$ ના દ્રાવણની સપ્રમાણતા જણાવો.

$25 \ ^{\circ}C$ તાપમાને $100 \ mL$ પાણીમાં $4 \ g$ $NaOH$ ઓગાળીને બનાવેલા દ્રાવણમાં $H^{+}$ આયનોની સાંદ્રતા કેટલી હશે?

પાણીમાં ઓગળેલા બેઝનું દ્રાવણ $0.05 \ mol \ L^{-1}$ હાઈડ્રોક્સિલ આયન સાંદ્રતા ધરાવે છે. આ દ્રાવણ કેવું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo