નીચેનામાંથી કયું મિશ્રણ બેઝિક બફર દ્રાવણ બનાવશે?

  • A
    $50 \ mL$ $0.1 \ M \ NaOH + 25 \ mL$ $0.1 \ M \ CH_{3}COOH$
  • B
    $100 \ mL$ $0.1 \ M \ CH_{3}COOH + 100 \ mL$ $0.1 \ M \ NaOH$
  • C
    $100 \ mL$ $0.1 \ M \ HCl + 200 \ mL$ $0.1 \ M \ NH_{4}OH$
  • D
    $100 \ mL$ $0.1 \ M \ HCl + 100 \ mL$ $0.1 \ M \ NaOH$

Explore More

Similar Questions

$40 \ mL$ $0.1 \ M$ એમોનિયા દ્રાવણને $20 \ mL$ $0.1 \ M \ HCl$ સાથે મિશ્ર કરવામાં આવે છે. મિશ્રણનું $pH$ શું હશે? (એમોનિયા દ્રાવણનો $pK_b = 4.74$ છે).

$B^{-}$ અને $HB$ ની સમાન સાંદ્રતા ધરાવતા બફર દ્રાવણમાં,$B^{-}$ માટે $K_b$ નું મૂલ્ય $10^{-10}$ છે. તો આ બફર દ્રાવણનો $pH$ કેટલો હશે?

જ્યારે $1.0 \ mL$ મંદ $HCl$ એસિડને $100 \ mL$ બફર દ્રાવણ $(pH = 4.0)$ માં ઉમેરવામાં આવે,ત્યારે દ્રાવણની $pH$ કેટલી થશે?

એસિટિક એસિડ $(K_a = 2 \times 10^{-5})$ અને પોટેશિયમ એસિટેટના મિશ્રણ ધરાવતા બફરનું $pH = 5.18$ છે. આ બફરમાં $\frac{[CH_3COO^{-}]}{[CH_3COOH]}$ નો ગુણોત્તર આશરે કેટલો હશે?

નિર્બળ એસિડ $(HA)$ માં સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરતા $pH \ 6$ ધરાવતું બફર દ્રાવણ બને છે. જો $HA$ નો આયનીકરણ અચળાંક $10^{-5}$ હોય,તો બફર દ્રાવણમાં ક્ષાર અને એસિડની સાંદ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo