જ્યારે કેપેસિટર બેટરી સાથે જોડાયેલું રહે અને પ્લેટોની વચ્ચે ડાયઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરવામાં આવે,ત્યારે:

  • A
    પ્લેટો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત બદલાય છે
  • B
    બેટરીમાંથી કેપેસિટર તરફ વિદ્યુતભાર વહે છે
  • C
    પ્લેટો વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર વધે છે
  • D
    કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા ઘટે છે

Explore More

Similar Questions

$10\,\mu F$ કેપેસીટન્સ ધરાવતા એક હવાના કેપેસીટરને $12\,V$ ની અચળ વોલ્ટેજ બેટરી સાથે જોડવામાં આવે છે. હવે,પ્લેટો વચ્ચેની જગ્યાને $5$ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા પ્રવાહીથી ભરવામાં આવે છે. તો બેટરીમાંથી કેપેસીટર તરફ વહેતો વધારાનો વિદ્યુતભાર......$\mu C$ છે.

એક સમાંતર પ્લેટ એર કેપેસિટરનું કેપેસિટન્સ $C$ છે. જ્યારે તેને $5$ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા ડાયઇલેક્ટ્રિક વડે અડધું ભરવામાં આવે છે,ત્યારે કેપેસિટન્સમાં થતો ટકાવારી વધારો .....$\%$ હશે.

એક હવાના કેપેસિટર (condenser) ની કેપેસિટન્સ $2.0 \, \mu F$ છે. જો તેની પ્લેટો વચ્ચે કોઈ માધ્યમ મૂકવામાં આવે,તો તેની કેપેસિટન્સ $12 \, \mu F$ થાય છે. તો તે માધ્યમનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?

એક કેપેસિટર કે જેમાં $5$ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું ડાયઇલેક્ટ્રિક વપરાયેલું છે,તેની કેપેસિટન્સ $C$ છે. જો ડાયઇલેક્ટ્રિકને $20$ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા બીજા ડાયઇલેક્ટ્રિક વડે બદલવામાં આવે,તો કેપેસિટન્સ કેટલું થશે?

આકૃતિમાં બે કેપેસિટરો શ્રેણીમાં છે. $b$ જાડાઈનો દ્રઢ વાહક સ્લેબ ઉર્ધ્વ રીતે સરકી શકે છે. આ તંત્રનો સમતુલ્ય કેપેસિટન્સ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo