નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઈડની બોટલની આસપાસ સફેદ ધુમાડો જોવા મળે છે. કારણ આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઈડ $(AlCl_3)$ અત્યંત ભેજશોષક છે અને વાતાવરણીય ભેજ સાથે આંશિક જળવિભાજન પામીને $HCl$ વાયુ મુક્ત કરે છે. આ $HCl$ વાયુ વાતાવરણની પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોક્લોરિક એસિડના ટીપાં બનાવે છે,જે સફેદ ધુમાડા તરીકે દેખાય છે.

Explore More

Similar Questions

જ્યારે $B_2H_6$ ની પ્રક્રિયા ખૂબ ઊંચા તાપમાને $(> 200 \, ^\circ C)$ વધારાના $NH_3$ સાથે કરવામાં આવે ત્યારે કઈ નીપજ મળે છે?

બોરોન વિવિધ પદ્ધતિઓ દ્વારા મેળવી શકાય છે પરંતુ નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા નહીં?

$Al$ અને તેના સંયોજનોના ઉપયોગો જણાવો.

$Al$,$Ga$,$In$ અને $Tl$ માં $+1$ ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા નીચેના ક્રમમાં વધે છે:

સાચા વિધાનો ઓળખો:
$i$. $NaBH_4$ નું $I_2$ સાથે ઓક્સિડેશન કરવાથી $B_2H_6$ મળે છે
$ii$. $B_2H_6$ ઓક્સિજનમાં સળગે છે અને પુષ્કળ પ્રમાણમાં ઊર્જા મુક્ત કરે છે
$iii$. $B_2H_6$ નું જળવિભાજન કરવાથી ટ્રાયબેઝિક એસિડ મળે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo