ન્યુટ્રોનની શોધ કોણે કરી હતી?

  • A
    રધરફોર્ડ
  • B
    થોમસન
  • C
    બોહર
  • D
    ચેડવિક

Explore More

Similar Questions

ડાલ્ટનનો પરમાણુવાદ નીચેનામાંથી કયા નિયમોને સફળતાપૂર્વક સમજાવે છે?
$(i)$ દળ સંચયનો નિયમ
$(ii)$ નિશ્ચિત પ્રમાણનો નિયમ
$(iii)$ રેડિયોએક્ટિવિટીનો નિયમ
$(iv)$ ગુણક પ્રમાણનો નિયમ

નીચેનામાંથી કયું $Mg$ પરમાણુમાં ઇલેક્ટ્રોનિક વિતરણને યોગ્ય રીતે દર્શાવે છે?

આપેલ છે કે આયર્ન $(Fe)$ ના કુદરતી નમૂનામાં $_{26}^{54}Fe$,$_{26}^{56}Fe$ અને $_{26}^{57}Fe$ સમસ્થાનિકો અનુક્રમે $5\%$,$90\%$ અને $5\%$ ના પ્રમાણમાં છે. તો આયર્ન $(Fe)$ નું સરેરાશ પરમાણ્વીય દળ કેટલું થશે ($u$ માં)?

થોમસનના પરમાણુ મોડેલમાં,નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(i)$ પરમાણુનું દળ પરમાણુ પર સમાનરૂપે વિતરિત થયેલું માનવામાં આવે છે.
$(ii)$ ધન વીજભાર પરમાણુ પર સમાનરૂપે વિતરિત થયેલો માનવામાં આવે છે.
$(iii)$ ઇલેક્ટ્રોન ધન વીજભારિત ગોળામાં સમાનરૂપે વિતરિત થયેલા હોય છે.
$(iv)$ પરમાણુને સ્થિર કરવા માટે ઇલેક્ટ્રોન એકબીજાને આકર્ષે છે.

રધરફોર્ડના આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગના ત્રણ અવલોકનો લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo