$CO_2$ ના સ્થાપન માટે $CAM$ પથ કોણે સૂચવ્યો હતો?

  • A
    બેન્સન અને સહયોગીઓ
  • B
    રૂહાની અને સહયોગીઓ
  • C
    હેચ અને સહયોગીઓ
  • D
    આર્નોન અને સહયોગીઓ

Explore More

Similar Questions

પ્રકાશસંશ્લેષણના $C_4$ ચક્રમાં પ્રાથમિક કાર્બોક્સિલેશનના તબક્કાને ઉદ્દીપ્ત કરતો ઉત્સેચક કયો છે?

નીચેના શબ્દોની વ્યાખ્યા આપો:
$(1)$ પ્રકાશશ્વસન (Photorespiration)
$(2)$ પુલકંચુક (Bundle sheath)

હેચ અને સ્લેક પથ દરમિયાન $CO_2$ નું સ્થાપન ક્યાં થાય છે?

$C_4$ વનસ્પતિઓમાં,શર્કરાનું ઉત્પાદન ક્યાં થાય છે?

ધારો કે $Euphorbia$ અને $Maize$ (મકાઈ) ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં ઉગાડવામાં આવે છે. તમને શું લાગે છે કે તેમની પર્ણ અંતઃસ્થ રચનામાં શું તફાવત હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo