રુધિર (લોહી) મિશ્રણ શા માટે છે અને ગ્રેફાઇટ તત્વ શા માટે છે? દરેક માટે એક કારણ જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) રુધિરને મિશ્રણ ગણવામાં આવે છે કારણ કે તેના ઘટકો (જેમ કે પ્લાઝ્મા,રક્તકણો,શ્વેતકણો અને ત્રાકકણો) ને ભૌતિક પદ્ધતિઓ જેવી કે સેન્ટ્રિફ્યુગેશન દ્વારા અલગ કરી શકાય છે અને તેનું પ્રમાણ વ્યક્તિએ વ્યક્તિએ બદલાય છે.
ગ્રેફાઇટને તત્વ ગણવામાં આવે છે કારણ કે તે માત્ર એક જ પ્રકારના પરમાણુઓ (કાર્બન પરમાણુઓ) નું બનેલું છે અને તેને રાસાયણિક કે ભૌતિક પદ્ધતિઓ દ્વારા વધુ સાદા પદાર્થોમાં વિભાજિત કરી શકાતું નથી.

Explore More

Similar Questions

પ્રવાહીમાં ઘન પદાર્થોની દ્રાવ્યતા પર તાપમાનની શું અસર થાય છે?

$(a)$ મિશ્રણ અને સંયોજન વચ્ચેનો તફાવત આપો.
$(b)$ તમને રેતી,લોખંડનો ભૂકો,નેપ્થલીન અને સોડિયમ ક્લોરાઈડનું મિશ્રણ આપવામાં આવ્યું છે. આ ઘટકોને મિશ્રણમાંથી અલગ કરવા માટે તમે કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરશો તે વર્ણવો.

Difficult
View Solution

પાણીમાં મીઠાના દ્રાવણને મંદ કરતી વખતે,એક વિદ્યાર્થીએ ભૂલથી એસિટોન (ઉત્કલનબિંદુ $56\,^oC$) ઉમેરી દીધું. એસિટોન પાછું મેળવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય? તમારી પસંદગીનું કારણ આપો.

$100\,g$ પાણીમાં $20\%$ (દળથી ટકાવારી) સોડિયમ સલ્ફેટનું દ્રાવણ બનાવવા માટે જરૂરી સોડિયમ સલ્ફેટનું દળ ગણો. ($,g$ માં)

Difficult
View Solution

$(a)$ પ્રવાહીમાં ઘન પદાર્થની દ્રાવ્યતા પર તાપમાનની શું અસર થાય છે?
$(b)$ નિલંબિત દ્રાવણમાં દ્રાવ્યના કણોને દ્રાવકના કણોથી અલગ પાડવા શા માટે શક્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo