દ્રાવણની વાહકતા મંદન સાથે શા માટે ઘટે છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) દ્રાવણની વાહકતા $(\kappa)$ ને દ્રાવણના એકમ કદ $(1 \ cm^3)$ માં રહેલા આયનોની વાહકતા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
મંદન કરવાથી,આયનોની કુલ સંખ્યા સમાન રહે છે,પરંતુ એકમ કદ દીઠ આયનોની સંખ્યા ઘટે છે.
વાહકતા સીધી રીતે એકમ કદમાં રહેલા આયનોની સાંદ્રતા પર આધારિત હોવાથી,મંદન સાથે દ્રાવણની વાહકતા ઘટે છે.

Explore More

Similar Questions

મંદન સાથે વિદ્યુતવિભાજ્ય દ્રાવણની તુલ્ય વાહકતામાં થતો વધારો મુખ્યત્વે શેના વધારાને કારણે છે?

$200 \ cm^3$ દ્રાવણમાં $1.0 \ g$ નિર્જળ $BaCl_2$ ધરાવતા દ્રાવણની વિશિષ્ટ વાહકતા $0.0058 \ S \ cm^{-1}$ છે. દ્રાવણની મોલર અને તુલ્ય વાહકતા ગણો. ($BaCl_2$ નો અણુભાર $= 208 \ g \ mol^{-1}$)

Difficult
View Solution

ચોક્કસ તાપમાને,$0.01 \ M$ $NaCl$ દ્રાવણની મોલર વાહકતા અને વિશિષ્ટ વાહકતાનો ગુણોત્તર કેટલો થાય?

વિધાનો $S_1$ અને $S_2$ ધ્યાનમાં લો:
$S_1$: વિદ્યુતવિભાજ્યની સાંદ્રતામાં ઘટાડો થવાથી વાહકતા હંમેશા વધે છે.
$S_2$: વિદ્યુતવિભાજ્યની સાંદ્રતામાં ઘટાડો થવાથી મોલર વાહકતા હંમેશા વધે છે.
નીચેનામાંથી સાચો વિકલ્પ કયો છે?

જો $25^{\circ} C$ તાપમાને $0.02 \ M \ HCl$ દ્રાવણની મોલર વાહકતા $412.3 \ \Omega^{-1} \ cm^{2} \ mol^{-1}$ હોય,તો તેની વાહકતા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo