શરીર પર શેક કરવા માટે રબરની થેલીમાં પાણીનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે?

  • A
    પાણી સસ્તું અને સરળતાથી ઉપલબ્ધ છે.
  • B
    પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારિતા ખૂબ જ વધારે હોય છે.
  • C
    પાણી ઉષ્માનું સારું વાહક છે.
  • D
    રબરની થેલીમાંથી પાણી સરળતાથી લીક થતું નથી.

Explore More

Similar Questions

બે પદાર્થો $P$ અને $Q$ ને અચળ દરે ઉષ્મા ઊર્જા આપવામાં આવે છે. જો પદાર્થોના તાપમાન $(T)$ માં સમય $(t)$ સાથેનો ફેરફાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ હોય,તો સાચું વિધાન પસંદ કરો.

બે પદાર્થોની ઉષ્મીય ક્ષમતાનો ગુણોત્તર $1:4$ છે. જો સમાન પર્યાવરણીય પરિસ્થિતિઓમાં બંને પદાર્થો માટે ઉષ્માના વ્યયનો દર સમાન હોય,તો તેમના તાપમાનમાં ઘટાડાના દરનો ગુણોત્તર કેટલો હશે?

અચળ કદ પર $5$ મોલ વાયુનું તાપમાન $100^{\circ} C$ થી બદલીને $120^{\circ} C$ કરવામાં આવે છે. આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $80 \,J$ છે. અચળ કદ પર વાયુની કુલ ઉષ્મા ધારિતા $J/K$ માં કેટલી હશે?

જ્યારે અવસ્થામાં કોઈ ફેરફાર ન થતો હોય ત્યારે ગુમાવેલી કે મેળવેલી ઉષ્માની ગણતરી કરવા માટે કયા પરિબળની જરૂર નથી?

$2 \,kg$ દળ ધરાવતા પાણીને $10^{\circ} C$ જેટલું ઠંડું પાડતા મુક્ત થતી ઉષ્મા ઊર્જા કેટલી હશે ($\,J$ માં)? (પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા $= 4200 \,J \,kg^{-1} \,K^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo