$100 \Omega$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટર સાથે '$X$' અવરોધ શ્રેણીમાં જોડતા તે $0 - 15 \text{ V}$ ની રેન્જ ધરાવતા વોલ્ટમીટર તરીકે કાર્ય કરે છે. રેન્જ બમણી કરવા માટે,'$X$' સાથે $1500 \Omega$ નો અવરોધ શ્રેણીમાં જોડવો પડે છે. તો '$X$' નું મૂલ્ય $\Omega$ માં કેટલું હશે?

  • A
    $1000$
  • B
    $1200$
  • C
    $1400$
  • D
    $1600$

Explore More

Similar Questions

એક વિદ્યાર્થી આપેલ પરિપથ મુજબ એક વોલ્ટમીટર,એમિટર અને અવરોધનું જોડાણ કરે છે. જો વોલ્ટમીટરનું વાંચન $20 \ V$ અને એમિટરનું વાંચન $4 \ A$ હોય,તો અવરોધ $R$ કેટલો હશે?

જ્યારે $0.50 \ V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ કરવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટર $G$ પૂર્ણ સ્કેલ વિચલન દર્શાવે છે. ગેલ્વેનોમીટરનો આંતરિક અવરોધ $r_g = 25 \ \Omega$ છે. ગેલ્વેનોમીટર અને વધારાના શંટ અવરોધ $R_S$ નો ઉપયોગ કરીને એક એમીટર બનાવવામાં આવે છે. જ્યારે $2.0 \ A$ નું માપન કરવામાં આવે ત્યારે એમીટર પૂર્ણ સ્કેલ વિચલન દર્શાવે છે. અવરોધ $R_S$ નું મૂલ્ય આશરે કેટલું હશે? ................. $\Omega$

$1\, A$ ના એમીટરનો અવરોધ $0.018\,\Omega$ છે. તેને $10\, A$ ના એમીટરમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી શંટ અવરોધ કેટલો હશે?

$10 \, mA$ ની રેન્જ ધરાવતા મિલિએમીટરના કોઈલનો અવરોધ $1 \, \Omega$ છે. તેને $10 \, V$ ની રેન્જ ધરાવતા વોલ્ટમીટર તરીકે વાપરવા માટે,તેની સાથે શ્રેણીમાં જોડવો પડતો અવરોધ ............. $\Omega$ હશે.

મુખ્ય પ્રવાહના $20\%$ જેટલો પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય છે. જો ગેલ્વેનોમીટરનો અવરોધ $G$ હોય,તો શંટનો અવરોધ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo