ફોટોડાયોડના બાયસિંગ વોલ્ટેજમાં વધારો થતાં,ફોટોકરંટનું મૂલ્ય

  • A
    શરૂઆતમાં વધે છે અને અંતે સંતૃપ્ત થાય છે
  • B
    શરૂઆતમાં વધે છે અને ચોક્કસ મૂલ્ય પ્રાપ્ત કર્યા પછી,તે ઘટે છે
  • C
    રેખીય રીતે વધે છે
  • D
    અચળ રહે છે

Explore More

Similar Questions

$LED$ દ્રશ્યમાન પ્રકાશના વિસ્તારમાં પ્રકાશ ઉત્સર્જિત કરી શકે તે માટે,તેનો એનર્જી બેન્ડ ગેપ કઈ રેન્જમાં હોવો જોઈએ?

સોલર સેલની રચના, કાર્યપદ્ધતિ અને ઉપયોગનું વર્ણન કરો.

નીચેનો આલેખ શું દર્શાવે છે?

ઇન્ફ્રારેડ $LED$ ના ઉત્પાદનમાં વપરાતી સામગ્રી કઈ છે?

કઈ અર્ધવાહક રચના વિદ્યુત-ઊર્જાનું પ્રકાશમાં રૂપાંતર કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo