પિટ્યુટરી ગ્રંથિના સંદર્ભમાં,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    ન્યુરોહાઈપોફિસિસ વેસોપ્રેસિન અને ઓક્સિટોસિનનો સ્ત્રાવ કરે છે
  • B
    ન્યુરોહાઈપોફિસિસ $TSH$ અને $STH$ નો સ્ત્રાવ કરે છે
  • C
    ન્યુરોહાઈપોફિસિસ વેસોપ્રેસિન અને ઓક્સિટોસિનનો સંગ્રહ કરે છે
  • D
    એડેનોહાઈપોફિસિસ વેસોપ્રેસિન અને ઓક્સિટોસિનનો સ્ત્રાવ કરે છે

Explore More

Similar Questions

ફિડબેક મિકેનિઝમ દ્વારા નિયમન પામતો એડિનોહાયપોફાયસીસનો અંતઃસ્ત્રાવ .... છે.

$FSH$ (ફોલિકલ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન) એ શું છે?

સસ્તન પ્રાણીઓમાં પ્રોલેક્ટિનનો સ્ત્રાવ કોના દ્વારા થાય છે?

આપેલ આકૃતિમાં $A$ થી $D$ ને ઓળખો અને સાચું સંયોજન પસંદ કરો.

$STH$ નો અતિસ્ત્રાવ ..... માં પરિણમે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo