દવા-એન્ઝાઇમ આંતરક્રિયાના સંદર્ભમાં,ખોટું વિધાન ઓળખો.

  • A
    નોન-કોમ્પિટિટિવ (બિન-સ્પર્ધાત્મક) અવરોધક એલોસ્ટેરિક સાઇટ પર જોડાય છે.
  • B
    એલોસ્ટેરિક અવરોધક એન્ઝાઇમની સક્રિય સાઇટને બદલે છે.
  • C
    એલોસ્ટેરિક અવરોધક એન્ઝાઇમની સક્રિય સાઇટ સાથે સ્પર્ધા કરે છે.
  • D
    કોમ્પિટિટિવ (સ્પર્ધાત્મક) અવરોધક એન્ઝાઇમની સક્રિય સાઇટ પર જોડાય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા પ્રકારના ઔષધો શરીરના તાપમાનમાં ઘટાડો કરે છે?

નીચે બે વિધાનો આપેલા છે,એકને વિધાન $A$ (Assertion) અને બીજાને કારણ $R$ (Reason) તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $A$: બ્યુટાઈલેટેડ હાઈડ્રોક્સી એનિસોલ જ્યારે માખણમાં ઉમેરવામાં આવે છે ત્યારે તેની શેલ્ફ લાઈફ વધે છે.
કારણ $R$: બ્યુટાઈલેટેડ હાઈડ્રોક્સી એનિસોલ ખોરાક કરતા ઓક્સિજન પ્રત્યે વધુ પ્રતિક્રિયાશીલ છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

સૂચિ-$I$ ના સંયોજનોને સૂચિ-$II$ માં તેમની અસરો સાથે જોડો:
સૂચિ-$I$સૂચિ-$II$
$(a)$ $Chloramphenicol$$(i)$ $Malaria$
$(b)$ $Thyroxine$(ii) $Anaesthetic$
$(c)$ $Chloroquine$(iii) $Goiter$
$(d)$ $Chloroform$(iv) $Typhoid \text{ } fever$

નીચેનામાંથી કયા પ્રકારની દવાઓ તાવ ઘટાડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo