ઈથેનના કન્ફોર્મર્સના સંદર્ભમાં,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    બંધકોણ બદલાય છે પરંતુ બંધ લંબાઈ સમાન રહે છે.
  • B
    બંધકોણ અને બંધ લંબાઈ બંને બદલાય છે.
  • C
    બંધકોણ અને બંધ લંબાઈ બંને સમાન રહે છે.
  • D
    બંધકોણ સમાન રહે છે પરંતુ બંધ લંબાઈ બદલાય છે.

Explore More

Similar Questions

$HO-CH_2-CH_2-F$
ઉપરના સંયોજનનો કયો કન્ફોર્મર $C-C$ બંધ પર સૌથી વધુ સ્થાયી છે?

ethane-$1,2$-diol નો સૌથી સ્થાયી સંરૂપણ (conformer) કયો છે?

નીચેનામાંથી કયું બંધારણ મેસો-બ્યુટેન-$2,3$-ડાયોલના સૌથી વધુ સ્થાયી બંધારણને અનુરૂપ છે -

નીચે દર્શાવેલા બંધારણો ....... દર્શાવે છે.

સંરૂપણ (Conformation) અને સંરૂપક (Conformer/Rotamers) એટલે શું?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo