કુદરતી ગર્ભનિરોધકની વિધ્રોલ (Withdrawal) પદ્ધતિ શું છે?

  • A
    સ્ખલન પહેલાં શિશ્નને બહાર કાઢવું
  • B
    સ્ખલન પછી શિશ્નને બહાર કાઢવું
  • C
    અંડપાત દરમિયાન જાતીય સંબંધ ટાળવો
  • D
    અંડપાત દરમિયાન જાતીય સંબંધ રાખવો

Explore More

Similar Questions

ભારતમાં સ્ત્રીઓ દ્વારા ગર્ભનિરોધકની નીચેનામાંથી કઈ પદ્ધતિ સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે?

સૌથી ઓછી આડઅસર ધરાવતી ગર્ભનિરોધક પદ્ધતિ કઈ છે $:-$

યાદી $I$ ને યાદી $II$ સાથે જોડો.
યાદી $I$ યાદી $II$
$A.$ બિન-ઔષધીય $IUD$ $I.$ મલ્ટીલોડ $375$
$B.$ કોપર મુક્ત કરતા $IUD$ $II.$ પ્રોજેસ્ટોજેન્સ
$C.$ અંતઃસ્ત્રાવ મુક્ત કરતા $IUD$ $III.$ લિપ્સ લૂપ
$D.$ ઇમ્પ્લાન્ટ્સ $IV.$ $LNG-20$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

માનવ વસ્તીને નિયંત્રિત કરવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે?

ગર્ભનિરોધક માપદંડ તરીકે પ્રોજેસ્ટેરોન-એસ્ટ્રોજનના મિશ્રણનું મહત્વ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo