$F$ અને $Cl$,$S$ અને $Se$,તથા $Li$ અને $Na$ તત્વોની જોડીમાં,ઇલેક્ટ્રોન મેળવતી વખતે કયા તત્વો વધુ ઉર્જા મુક્ત કરે છે?

  • A
    $F, Se$ અને $Na$
  • B
    $F, S$ અને $Li$
  • C
    $Cl, S$ અને $Li$
  • D
    $Cl, Se$ and $Na$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને અસર કરતા પરિબળો અને આવર્ત કોષ્ટકમાં તેના ફેરફારના વલણની ચર્ચા કરો.

Difficult
View Solution

ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી $\left( \Delta_{eg} H \right)$ એટલે શું? તેનું મૂલ્ય ક્યારે ધન અને ઋણ બને છે?

Difficult
View Solution

$Na^{-} \xleftarrow{x} Na \xrightarrow{5 \ eV} Na^{+}$
$X$ નું મૂલ્ય $eV$ માં જણાવો.

$n = 2$ અને $n = 3$ કક્ષામાં સમૂહ $16$ અને $17$ ના તત્વોમાં જ્યારે એક ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવે છે,ત્યારે કયા કિસ્સામાં ઇલેક્ટ્રોન-ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ ઓછું હોય છે અને શા માટે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo