ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર,જણાવો કે સંમેય સંખ્યા $\frac{13}{3125}$ નું દશાંશ નિરૂપણ સાન્ત છે કે અનંત અને આવૃત છે.

  • A
    સાન્ત
  • B
    અનંત અને આવૃત
  • C
    અનંત અને અનાવૃત
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

બહુપદી $p(x) = \sqrt{5}x - 5$ નું શૂન્ય . . . . . . છે.

બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર હંમેશા નીચેનામાંથી કોના વડે વિભાજ્ય છે?

દ્વિઘાત બહુપદી $p(x) = x^2 + 4x - 5$ ના અવયવો . . . . . . થાય.

$\frac{18}{5^{3}}$ નું દશાંશ નિરૂપણ કેટલા દશાંશ સ્થળ પછી શાંત થશે?

જો $p$ અને $q$ ભિન્ન અવિભાજ્ય પૂર્ણાકો હોય,તો તેમનો લઘુત્તમ સામાન્ય અવયવી (લ.સા.અ.) . . . . . . થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo