વાન ડર વાલ્સના સમીકરણ $(V - n\beta) \left( P + \frac{\alpha n^2}{V^2} \right) = nRT$ નું પાલન કરતા વાયુ માટે કદ $V_1$ થી $V_2$ સુધીના સમતાપી ફેરફાર દરમિયાન તંત્ર દ્વારા થયેલ કાર્ય શોધો.

  • A
    $nRT \log_e \left( \frac{V_2 - n\beta}{V_1 - n\beta} \right) + \alpha n^2 \left( \frac{V_1 - V_2}{V_1 V_2} \right)$
  • B
    $nRT \log_{10} \left( \frac{V_2 - \alpha\beta}{V_1 - \alpha\beta} \right) + \alpha n^2 \left( \frac{V_1 - V_2}{V_1 V_2} \right)$
  • C
    $nRT \log_e \left( \frac{V_2 - n\alpha}{V_1 - n\alpha} \right) + \beta n^2 \left( \frac{V_1 - V_2}{V_1 V_2} \right)$
  • D
    $nRT \log_e \left( \frac{V_1 - n\beta}{V_2 - n\beta} \right) + \alpha n^2 \left( \frac{V_1 V_2}{V_1 - V_2} \right)$

Explore More

Similar Questions

$Assertion :$ સમતાપી વક્રો એકબીજાને કોઈ ચોક્કસ બિંદુએ છેદે છે.
$Reason :$ સમતાપી ફેરફાર ધીમેથી થાય છે,તેથી સમતાપી વક્રોનો ઢાળ ખૂબ ઓછો હોય છે.

$P-T$ આલેખમાં દર્શાવ્યા મુજબ,બે મોલ હિલિયમ વાયુને $ABCDA$ ચક્ર પર લઈ જવામાં આવે છે. $D$ થી $A$ સુધી લઈ જવામાં વાયુ પર થયેલ કાર્ય કેટલું છે?

એક $500 \Omega$ નો અવરોધ જે બાહ્ય બેટરી સાથે જોડાયેલ છે, તેને ઘર્ષણરહિત પિસ્ટન ધરાવતા ઉષ્મીય રીતે અવાહક નળાકારમાં મૂકવામાં આવ્યો છે. નળાકારમાં આદર્શ વાયુ ભરેલો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ અવરોધમાંથી $200 \text{ mA}$ નો પ્રવાહ $i$ વહે છે. પિસ્ટનનું દળ $10 \text{ kg}$ છે. જો $g = 10 \text{ m/s}^2$ લેવામાં આવે, તો અવરોધ દ્વારા ઉત્પન્ન થતી ઉષ્માને કારણે પિસ્ટન કેટલી ઝડપથી ઉપર તરફ ગતિ કરશે જેથી વાયુનું તાપમાન અચળ રહે ($\text{ cm/s}$ માં)?

એક આદર્શ વાયુનું કદ $1 \, L$ છે અને તેનું દબાણ $72 \, cm$ મર્ક્યુરી સ્તંભ જેટલું છે. વાયુને સમતાપી રીતે સંકોચીને તેનું કદ $900 \, cm^3$ કરવામાં આવે છે. વાયુના દબાણમાં થતો વધારો ...... $cm$ (મર્ક્યુરી) હશે.

સમતાપી પ્રક્રિયામાં કોની વચ્ચેનો આલેખ અરેખીય (non-linear) હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo