ભરણ પેશી તંત્ર (Ground Tissue System) પર નોંધ લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\rightarrow$ અધિસ્તર અને વાહકપેશીઓ સિવાયની તમામ પેશીઓ ભરણ પેશી તંત્ર બનાવે છે.
$\rightarrow$ ભરણ પેશી તંત્ર મૃદુતક (parenchyma),સ્થૂલકોણક (collenchyma) અને દ્રઢોતક (sclerenchyma) જેવી સરળ પેશીઓનું બનેલું હોય છે.
$\rightarrow$ પ્રાથમિક પ્રકાંડ અને મૂળમાં મૃદુતકીય કોષો સામાન્ય રીતે બાહ્યક (cortex),પરિચક્ર (pericycle),મજ્જા (pith) અને મજ્જા કિરણોમાં જોવા મળે છે.
$\rightarrow$ પર્ણોમાં,ભરણ પેશી પાતળી દીવાલ ધરાવતા હરિતકણયુક્ત કોષોની બનેલી હોય છે,જેને પર્ણમધ્ય પેશી (mesophyll) કહેવામાં આવે છે.

Explore More

Similar Questions

વાહીપુલના નિર્માણ દરમિયાન વનસ્પતિમાં શું થાય છે?

પીથ (Pith) એ ગ્રાઉન્ડ ટિશ્યુનો કેન્દ્રીય ભાગ છે જે નીચેનામાંથી કયા કોષોનો બનેલો છે?

એપિથેમ (Epithem) એટલે શું?

પર્ણોમાં,મધ્યપર્ણ (mesophyll) એ કોનો ઘટક છે $:-$

ઘાસમાં ઉપરની અધિસ્તર ($upper$ $epidermis$) પર જોવા મળતા મોટા ખાલી રંગહીન કોષો, જે પાણીનો વ્યય ઘટાડવા માટે પર્ણોને વળવામાં મદદ કરે છે, તે . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo