Explore More
| List-$I$ (શુદ્ધિકરણ પદ્ધતિ) | List-$II$ (અલગ કરવા માટે વપરાય છે) |
| $A$. સાદું નિસ્યંદન | $I$. વરાળમાં બાષ્પશીલ સંયોજન |
| $B$. વિભાગીય નિસ્યંદન | $II$. ઉત્કલનબિંદુમાં મોટો તફાવત ધરાવતા બે પ્રવાહી |
| $C$. વરાળ નિસ્યંદન | $III$. ઉત્કલનબિંદુએ વિઘટન પામતું પ્રવાહી |
| $D$. ઓછા દબાણે નિસ્યંદન | $IV$. નજીકનું ઉત્કલનબિંદુ ધરાવતા બે પ્રવાહી |
| કૉલમ-$I$ | કૉલમ-$II$ |
|---|---|
| $(i)$ એનિલિન + ક્લોરોફોર્મ | $(p)$ વરાળ નિસ્યંદન |
| $(ii)$ સંયોજનનું જલીય દ્રાવણ | $(q)$ વિભાગીય નિસ્યંદન |
| $(iii)$ ઉત્કલનબિંદુમાં ઓછો તફાવત ધરાવતા પ્રવાહીઓનું મિશ્રણ | $(r)$ વિભેદક નિષ્કર્ષણ |
| $(iv)$ એનિલિનનું શુદ્ધિકરણ | $(s)$ સાદું નિસ્યંદન |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo