જ્યારે એલ્યુમિનિયમને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે થતી પ્રક્રિયા માટે સંતુલિત રાસાયણિક સમીકરણ લખો. નીપજનું નામ પણ લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) જ્યારે એલ્યુમિનિયમને હવામાં ગરમ કરવામાં આવે છે,ત્યારે તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને એલ્યુમિનિયમ ઓક્સાઇડ બનાવે છે.
તેનું સંતુલિત રાસાયણિક સમીકરણ: $4 Al + 3 O_{2} \rightarrow 2 Al_{2}O_{3}$ છે.
બનતી નીપજનું નામ એલ્યુમિનિયમ ઓક્સાઇડ $(Al_{2}O_{3})$ છે.

Explore More

Similar Questions

ઝિંકના વિદ્યુતવિભાજનીય શુદ્ધિકરણ દરમિયાન,તે ક્યાં જમા થાય છે?

કોઈપણ એક એવી ધાતુનું નામ આપો જે ઠંડા પાણી કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી,પરંતુ વરાળ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે.

જ્યારે સલ્ફર ટ્રાયૉક્સાઈડ વાયુને સાંદ્ર સલ્ફ્યુરિક ઍસિડમાં શોષવામાં આવે છે,ત્યારે શું બને છે?

નીચા ગલનબિંદુ ધરાવતી ધાતુઓના શુદ્ધીકરણ માટે કઈ પદ્ધતિ વપરાય છે?

સામાન્ય રીતે,જ્યારે ધાતુઓની ખનિજ એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ત્યારે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે,પરંતુ જ્યારે ધાતુઓ ($Mn$ અને $Mg$ સિવાય) ની $HNO_3$ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ત્યારે હાઇડ્રોજન મુક્ત થતો નથી. શા માટે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo