સાર્થક અંકો (Significant figures) ની વ્યાખ્યા આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) સાર્થક અંકો એ માપેલ અથવા ગણતરી કરેલ જથ્થામાં અર્થપૂર્ણ અંકો છે. તે માપનની ચોકસાઈ સૂચવે છે,જે માપવાના સાધનના લઘુત્તમ માપ (least count) પર આધાર રાખે છે.
સાર્થક અંકો નક્કી કરવાના નિયમો:
$1$. તમામ શૂન્યતર અંકો સાર્થક છે.
$2$. પ્રથમ શૂન્યતર અંકની આગળના શૂન્યો સાર્થક નથી. તે દશાંશ ચિહ્નની સ્થિતિ સૂચવે છે.
$3$. બે શૂન્યતર અંકોની વચ્ચેના શૂન્યો સાર્થક છે.
$4$. સંખ્યાના અંતમાં અથવા જમણી બાજુના શૂન્યો સાર્થક છે,જો તે દશાંશ ચિહ્નની જમણી બાજુએ હોય.
$5$. વસ્તુઓની ગણતરી કરતી સંખ્યાઓ,ઉદાહરણ તરીકે,$2$ દડા અથવા $20$ ઈંડા,માં અનંત સાર્થક અંકો હોય છે કારણ કે આ ચોક્કસ સંખ્યાઓ છે.

Explore More

Similar Questions

એક કેલરી એટલે કેટલા ($J$ માં)?

પાણીનું ત્રિ-બિંદુ ............ $K$ છે.

નીચેનામાંથી ઊર્જાનો સૌથી મોટો એકમ ...... છે.

દબાણ એટલે સપાટીના એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ. દબાણનો $SI$ એકમ, પાસ્કલ નીચે મુજબ છે:
$1 \, Pa = 1 \, N \, m^{-2}$
જો સમુદ્ર સપાટી પર હવાનું દળ $1034 \, g \, cm^{-2}$ હોય, તો પાસ્કલમાં દબાણની ગણતરી કરો.

Difficult
View Solution

$68 \, ^\circ F = ........ \, K.$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo