કાર્બોક્સિલિક એસિડના રિડક્શન દ્વારા આલ્કોહોલ બનાવવાની પદ્ધતિ લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) કાર્બોક્સિલિક એસિડનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ $(LiAlH_{4})$ અથવા વધુ પસંદગીયુક્ત રીતે ડાયબોરેન $(B_{2}H_{6})$ દ્વારા પ્રાથમિક આલ્કોહોલમાં રિડક્શન થાય છે.
$RCOOH \xrightarrow[\text{(ii) } H_{3}O^{+}]{\text{(i) } LiAlH_{4} \text{ અથવા } B_{2}H_{6}} RCH_{2}OH$
$(b)$ $(i)$ ડાયબોરેન એસ્ટર,નાઇટ્રો અથવા હેલો જેવા ક્રિયાશીલ સમૂહોનું સરળતાથી રિડક્શન કરતું નથી.
$(ii)$ સોડિયમ બોરોહાઇડ્રાઇડ $(NaBH_{4})$ કાર્બોક્સિલ સમૂહનું રિડક્શન કરતું નથી.
$(c)$ આ પ્રક્રિયામાં $-COOH$ નું $-CH_{2}OH$ માં રિડક્શન એ આંશિક રિડક્શન છે,જ્યારે ($HI$ + લાલ $P$) દ્વારા રિડક્શન એ સંપૂર્ણ રિડક્શન છે જે આલ્કેન આપે છે.

Explore More

Similar Questions

જ્યારે ફોર્માલ્ડીહાઇડની પ્રક્રિયા મિથાઇલ મેગ્નેશ્યમ બ્રોમાઇડ સાથે કરવામાં આવે ત્યારે કઈ નીપજ મળે છે?

$Isobutylene$ નું હાઇડ્રોબોરેશન અને ત્યારબાદ બેઝની હાજરીમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે ઓક્સિડેશન કરવાથી શું મળે છે?

નીચેનામાંથી કયું મેથેનાલ પર ગ્રીગનાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા દ્વારા બનાવી શકાતું નથી?

$RMgX \xrightarrow{HCHO} CH_3-CH(CH_3)-CH_2-OH$. આ પ્રક્રિયામાં $R$ શોધો.

Difficult
View Solution

નીચેનામાંથી આલ્કોહોલ બનાવવાની કઈ પદ્ધતિ ખોટી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo