નીચેના માટે ન્યુક્લિયોન્સની સંખ્યા લખો:
$(i)$ $^{35}_{17}Cl$
$(ii)$ $^{40}_{19}K$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ન્યુક્લિયોન્સની સંખ્યા એ પરમાણુના દળ ક્રમાંક $(A)$ જેટલી હોય છે.
$(i)$ $^{35}_{17}Cl$ માટે,દળ ક્રમાંક $35$ છે. તેથી,ન્યુક્લિયોન્સની સંખ્યા $35$ છે.
$(ii)$ $^{40}_{19}K$ માટે,દળ ક્રમાંક $40$ છે. તેથી,ન્યુક્લિયોન્સની સંખ્યા $40$ છે.

Explore More

Similar Questions

જો એક તટસ્થ પરમાણુ $K, L$ અને $M$ કક્ષામાં અનુક્રમે $2, 8$ અને $5$ ઈલેક્ટ્રોન ધરાવતું હોય,તો તેનો પરમાણુક્રમાંક કેટલો થાય?

$He$ નો વર્ણપટ કોના જેવો હોવાની અપેક્ષા છે?

એક તત્વનું પરમાણ્વીય દળ $39$ છે. તેના ન્યુક્લિયસમાં ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા કરતા એક વધારે છે. તેના પરમાણુમાં પ્રોટોન,ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે કેટલી હશે?

જો $A^{+}$ માં $11$ પ્રોટોન હોય,તો તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા........... થાય.

નીચેનામાંથી કઈ સ્પીસીઝમાં $20$ ઇલેક્ટ્રોન છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo