નીચેના દરેક માં $x^{2}$ નો સહગુણક લખો:
$(i)$ $\frac{\pi}{6} x + x^{2} - 1$
$(ii)$ $3x - 5$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ આપેલ બહુપદી $\frac{\pi}{6} x + 1 \cdot x^{2} - 1$ છે. આને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા,$x^{2}$ નો સહગુણક $1$ મળે છે.
$(ii)$ આપેલ બહુપદી $3x - 5$ ને $0 \cdot x^{2} + 3x - 5$ તરીકે લખી શકાય છે. તેથી,આ બહુપદીમાં $x^{2}$ નો સહગુણક $0$ છે.

Explore More

Similar Questions

જો $p(-3)=0$ હોય,તો $p(x)$ નો એક અવયવ ......... છે.

યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને $(132)^{2}$ ની કિંમત શોધો.

નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. તમારા જવાબનું સમર્થન કરો.
દ્વિપદીની ઘાત $5$ હોઈ શકે છે.

$(x+3)^{3}$ ના વિસ્તરણમાં $x$ નો સહગુણક શોધો.

$85 \times 75 = \ldots \ldots \ldots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo