Explore More
| કૉલમ-$I$ | કૉલમ-$II$ |
| $A$. ટોનોપ્લાસ્ટ | $I$. પાચક ઉત્સેચકો ધરાવે છે |
| $B$. આકુંચક રસધાની | $II$. ચયાપચયના વાયુઓનો સંગ્રહ |
| $C$. અન્નધાની | $III$. ઉત્સર્જન |
| $D$. વાયુ રસધાની | $IV$. વનસ્પતિમાં આયનોનું વહન |
| કોલમ $X$ | કોલમ $Y$ |
| $(1)$ અંતઃકોષરસજાળ | $(P)$ કોષના વિવિધ કાર્યો માટે શક્તિ પૂરી પાડે છે |
| $(2)$ ગોલ્ગી પ્રસાધન | $(Q)$ તલકણિકાઓ (basal bodies) ના નિર્માણમાં સંકળાયેલ |
| $(3)$ હરિતકણ | $(R)$ એકસ્તરીય પટલ ધરાવે છે |
| $(4)$ કણાભસૂત્ર | $(S)$ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું સંશ્લેષણ |
| $(5)$ લાયસોઝોમ્સ | $(T)$ પ્રકાશસંશ્લેષણ કરે છે |
| $(6)$ તારાકેન્દ્ર | $(U)$ લિપિડનું સંશ્લેષણ |
| $A$. માઇક્રોફિલામેન્ટ | $i$. સેલ્યુલોઝ |
| $B$. માઇક્રોટ્યુબ્યુલ્સ | $ii$. કોષપિંજર (Cytoskeleton) |
| $C$. ઇન્ટરમીડિયેટ ફિલામેન્ટ | $iii$. પક્ષ્મ અને કશામાં |
| $D$. કોષદીવાલ | $iv$. ટકાઉ પ્રોટીન |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo