સમૂહ $16$ ના તત્વોના હાઇડ્રાઇડ્સની ઉષ્મીય સ્થિરતાનો ક્રમ લખો.

  • A
    $H_2O > H_2S > H_2Se > H_2Te > H_2Po$
  • B
    $H_2Po > H_2Te > H_2Se > H_2S > H_2O$
  • C
    $H_2S > H_2O > H_2Se > H_2Te > H_2Po$
  • D
    $H_2O > H_2Se > H_2S > H_2Te > H_2Po$

Explore More

Similar Questions

સમૂહ $16$ ના તત્વોના હાઇડ્રાઇડ્સ માટે $298 \ K$ તાપમાને જલીય દ્રાવણમાં $K_a$ નો સાચો ક્રમ કયો છે?

સંપર્ક પદ્ધતિ (Contact process) દ્વારા સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં ટિન્ડલ બોક્ષનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે?

નીચેની પ્રતિક્રિયાઓનું અવલોકન કરો:
$P_4 + 8SOCl_2 \longrightarrow 4PCl_3 + 4SO_2 + 2S_2Cl_2$
$P_4 + 10SO_2Cl_2 \longrightarrow 4PCl_5 + 10SO_2$
બંને પ્રતિક્રિયાઓમાં,એક સામાન્ય નીપજ '$x$' મળે છે. '$x$' ના મધ્યસ્થ પરમાણુ પર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા છે:

કયો વાયુ તીવ્ર અને ગૂંગળામણકારક વાસ ધરાવે છે?

સોડિયમ થાયોસલ્ફેટ કેવી રીતે બનાવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo