નીચે આપેલ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો:
વેગ અને ઝડપ અલગ-અલગ એકમોમાં માપવામાં આવે છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(B) આ વિધાન ખોટું છે.
ઝડપ એટલે એકમ સમયમાં કાપેલું અંતર,જ્યારે વેગ એટલે એકમ સમયમાં થયેલું સ્થાનાંતર.
ઝડપ અને વેગ બંને એક જ $SI$ એકમમાં માપવામાં આવે છે,જે મીટર પ્રતિ સેકન્ડ $(m/s)$ છે.

Explore More

Similar Questions

શું કોઈ પદાર્થની ઝડપ ઋણ હોઈ શકે?

અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે ગતિના કોઈપણ બે સમીકરણો લખો.

વેગ$-$સમયના આલેખ હેઠળનું ક્ષેત્રફળ શેનું મૂલ્ય આપે છે?

અલી,શાળાએ જતી વખતે તેની મુસાફરીની સરેરાશ ઝડપ $20 \, km \, h^{-1}$ ગણે છે. તે જ રસ્તે પરત ફરતી વખતે ટ્રાફિક ઓછો હોવાથી સરેરાશ ઝડપ $30 \, km \, h^{-1}$ છે. અલીની સમગ્ર મુસાફરી માટે સરેરાશ ઝડપ કેટલી હશે?

Difficult
View Solution

વેગ-સમયના આલેખના કેટલાક ઉપયોગો જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo