તમને દ્વિદળી પ્રકાંડ અને દ્વિદળી મૂળનો એક જૂનો ટુકડો આપવામાં આવ્યો છે. આ બંને વચ્ચે તફાવત પારખવા માટે તમે નીચેનામાંથી કઈ અંતઃસ્થ રચનાનો ઉપયોગ કરશો?

  • A
    દ્વિતીયક જલવાહક
  • B
    દ્વિતીયક અન્નવાહક
  • C
    આદિદારુ (Protoxylem)
  • D
    વલ્કૂટના કોષો

Explore More

Similar Questions

પાંચ ખૂબ લાંબા,સીધા તારને એકસાથે બાંધીને એક નાનો કેબલ બનાવવામાં આવે છે. તારમાંથી વહેતો પ્રવાહ $I_1 = 20\ A, I_2 = -6\ A, I_3 = 12\ A, I_4 = -7\ A, I_5 = 18\ A$ છે. કેબલથી $10\ cm$ ના અંતરે ચુંબકીય પ્રેરણ કેટલું હશે?

બાયોલિસ્ટિક્સ (જીન ગન) શેના માટે યોગ્ય છે?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

અભ્યાસ સિવાય છોકરાઓની શક્તિનો ઉપયોગ કઈ પ્રવૃત્તિઓમાં કરવો જોઈએ?

જો $A = \begin{bmatrix} -2 & 2 \\ -3 & 2 \end{bmatrix}$ અને $B = \begin{bmatrix} 0 & -1 \\ 1 & 0 \end{bmatrix}$ હોય,તો $(B^{-1} A^{-1})^{-1}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo