ઝિર્કોનિયમ ફોસ્ફેટ $[Zr_3(PO_4)_4]$ એ $+4$ વીજભાર ધરાવતા ત્રણ ઝિર્કોનિયમ કેટાયન અને $-3$ વીજભાર ધરાવતા ચાર ફોસ્ફેટ એનાયનમાં વિયોજિત થાય છે. જો ઝિર્કોનિયમ ફોસ્ફેટની મોલર દ્રાવ્યતા $S$ અને તેના દ્રાવ્યતા ગુણાકારને $K_{sp}$ વડે દર્શાવવામાં આવે,તો $S$ અને $K_{sp}$ વચ્ચેનો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

  • A
    $S = \{K_{sp} / (6912)^{1/7}\}$
  • B
    $S = \{K_{sp} / 144\}^{1/7}$
  • C
    $S = \{K_{sp} / 6912\}^{1/7}$
  • D
    $S = \{K_{sp} / 6912\}^{7}$

Explore More

Similar Questions

$Ca_3(PO_4)_2$ માટે દ્રાવ્યતા ગુણાકારનું સૂત્ર નીચેનામાંથી કયું છે?

$10^{-4} \ mol/L$ $Ba^{2+}$ ધરાવતા દ્રાવણમાં $BaSO_4$ ના અવક્ષેપન માટે જરૂરી સલ્ફેટ આયનની ન્યૂનતમ સાંદ્રતાની ગણતરી કરો. $(K_{sp} \ BaSO_4 = 4 \times 10^{-10})$

જો $CuS$ નો દ્રાવ્યતા ગુણાકાર $9 \times 10^{-16}$ હોય,તો જલીય દ્રાવણમાં $CuS$ ની મહત્તમ મોલારિટી કેટલી હશે?

દ્વિ-અંગી અલ્પ દ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા $1.12 \times 10^{-4} \ g \ dm^{-3}$ છે. જો ક્ષારનું મોલર દળ $112 \ g \ mol^{-1}$ હોય,તો તેનો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ ગણો.

$MY$ અને $NY_{3}$ બે અદ્રાવ્ય ક્ષારના ઓરડાના તાપમાને સમાન $K_{SP} = 6.2 \times 10^{-13}$ છે. $MY$ અને $NY_{3}$ ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo