'અસ્થમા' (દમ) શેના કારણે થાય છે?

  • A
    શ્વાસનળીનો ચેપ
  • B
    ફેફસાંનો ચેપ
  • C
    પ્લ્યુરલ પોલાણમાં રક્તસ્ત્રાવ
  • D
    બ્રોન્કિયલ સ્નાયુઓમાં ખેંચાણ (સ્પાઝમ)

Explore More

Similar Questions

ધૂમ્રપાન કરવાથી રુધિરમાં .................. .

કઈ લાંબાગાળાની (ચીરકાલીન) બીમારીમાં વાયુકોષ્ઠોની દીવાલને નુકસાન થાય છે,જેના કારણે શ્વસન સપાટીનું ક્ષેત્રફળ ઘટે છે અને તેનું મુખ્ય કારણ સિગારેટ પીવાનું છે?

કયા $pCO_2$ ના સ્તરે મૃત્યુ થઈ શકે છે?

$A$ - ધૂમ્રપાન ફેફસાના કેન્સરના વધતા પ્રમાણ સાથે સંકળાયેલું છે.
$R$ - તે રુધિરમાં $CO$ નું પ્રમાણ વધારે છે અને હિમોગ્લોબિન સાથે જોડાયેલા ઓક્સિજનની સાંદ્રતા ઘટાડે છે.

$Emphysema$ (વાયુકોષ્ઠનો સોજો) માં ફેફસાંમાં શું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo