'પ્રકાશસંશ્લેષણ એ વનસ્પતિમાં પ્રકાશ ઉર્જાનું રૂપાંતરણ છે' તેવું સૌપ્રથમ કોણે જણાવ્યું હતું?

  • A
    વિલસ્ટેટર અને સ્ટોલ
  • B
    મેયર અને એન્ડરસન
  • C
    બેન્સન અને કેલ્વિન
  • D
    રોબર્ટ મેયર

Explore More

Similar Questions

બે વનસ્પતિઓ $A$ અને $B$ ને અનુક્રમે $H_2O^{18}$ સાથે $CO_2$ અને $H_2O$ સાથે $CO_2^{18}$ આપવામાં આવે છે. પ્રકાશસંશ્લેષણ દરમિયાન નીચેનામાંથી કઈ વનસ્પતિ $O^{18}$ પ્રકારનો ઓક્સિજન મુક્ત કરશે?

$C_3$ ચક્રની પ્રથમ સ્થાયી નીપજ શોધવા માટે મેલ્વિન કેલ્વિને કઈ વનસ્પતિમાં રેડિયોએક્ટિવ આઇસોટોપ્સનો ઉપયોગ કરીને પ્રયોગ કર્યો હતો?

આર. હિલ ($R$. Hill) એ તેમની ખૂબ જ જાણીતી હિલ-પ્રક્રિયા માટે નીચેનામાંથી કઈ ડાઈ (રંગક)નો ઉપયોગ કર્યો હતો?

પ્રિસ્ટલીના બે મહત્વના સંશોધનોના નામ આપો.

$T$. $W$. Engelmann ના પ્રયોગના સંદર્ભમાં નીચેના વિધાનોનું મૂલ્યાંકન કરો:
$1.$ $T$. $W$. Engelmann એ જણાવ્યું હતું કે લીલમાં રહેલ ક્લોરોફિલ લીલા અને નારંગી રંગના પ્રકાશનું શોષણ કરે છે,પ્રકાશવિઘટન (photolysis) દ્વારા પાણીના અણુઓનું વિભાજન કરે છે અને $O_2$ મુક્ત કરે છે.
$2.$ જારક બેક્ટેરિયા મુક્ત થયેલ $O_2$ નો ઉપયોગ કરવા માટે લીલની નજીક એકઠા થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo