$925$ ફાઇન સિલ્વર એટલે નીચેનામાંથી કઈ મિશ્રધાતુ:

  • A
    $7.5\% \, Ag$ અને $92.5\% \, Cu$
  • B
    $92.5\% \, Ag$ અને $7.5\% \, Cu$
  • C
    $80\% \, Ag$ અને $20\% \, Cu$
  • D
    $90\% \, Ag$ અને $10\% \, Cu$

Explore More

Similar Questions

એક સંયોજનમાં $69.5\%$ ઓક્સિજન અને $30.5\%$ નાઈટ્રોજન છે અને તેનું આણ્વીય દળ $92$ છે. આ સંયોજનનું આણ્વીય સૂત્ર શું છે?

$2.0 \text{ g}$ બ્રોમો હાઇડ્રોકાર્બન $(X)$ નું કેરિયસ વિશ્લેષણ કરવામાં આવ્યું, જેમાંથી $3.36 \text{ g } AgBr$ મળ્યું. સંયોજન $(X)$ માં કાર્બનની ટકાવારી $26.7\%$ છે. સંયોજન $(X)$ ના પ્રમાણસૂચક સૂત્રમાં કાર્બન પરમાણુઓની કુલ સંખ્યા . . . . . . છે.

એક સંયોજનમાં $H, C, O$ અને $N$ ના દળનો ગુણોત્તર $1:3:4:7$ છે. તેનું પ્રમાણ સૂચક સૂત્ર શું છે?

$'C'$,$'H'$ અને $'O'$ ધરાવતા $0.492 \, g$ કાર્બનિક સંયોજનના સંપૂર્ણ દહનથી $0.793 \, g$ $CO_{2}$ અને $0.442 \, g$ $H_{2}O$ મળે છે. કાર્બનિક સંયોજનમાં ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ .... છે. (નજીકનો પૂર્ણાંક)

$CH_3CH_2Br$ માં $Br$ ની ટકાવારી કેટલી છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo