"$N.T.P.$ પર એક ગ્રામ અણુ વાયુ $22.4 \, L$ જગ્યા રોકે છે." આ હકીકત શેના પરથી તારવવામાં આવી હતી?

  • A
    ડાલ્ટનનો સિદ્ધાંત
  • B
    એવોગેડ્રોની પૂર્વધારણા
  • C
    બર્ઝેલિયસની પૂર્વધારણા
  • D
    વાયુમય કદનો નિયમ

Explore More

Similar Questions

$Al_2(SO_4)_3$ ના $50 \ g$ માં કેટલા મોલ હાજર હોય છે?

એક દાણચોર પાસેથી $19.7 \ kg$ સોનું મળી આવ્યું. સોનાના કેટલા પરમાણુઓ મળી આવ્યા? (સોનાનું પરમાણુ દળ $Au = 197 \ g/mol$)

Difficult
View Solution

જો દર સેકન્ડે $10^{10}$ ઘઉંના દાણા વહેંચવામાં આવે,તો એક એવોગેડ્રો આંક જેટલા ઘઉંના દાણા વહેંચતા કેટલો સમય લાગશે?

$24 \ g$ $He$ માં પરમાણુઓની સંખ્યા ............ $N_A$ છે.

નીચેનામાંથી કઈ આકૃતિ $NTP$ પર $O_2$ વાયુના $1 \ mole$ ને દર્શાવતી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo