દ્વિઘાત સમીકરણ $ax^2 + bx + c = 0$ ના સહગુણકો અને અચળ પદ માટે નીચેનામાંથી શું સાચું છે?

  • A
    $a = 0, b \neq 0, c \neq 0$
  • B
    $a = 0, b \neq 0, c = 0$
  • C
    $a = 0, b = 0, c \neq 0$
  • D
    $a \neq 0; a, b, c \in R$

Explore More

Similar Questions

અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને નીચેના સમીકરણને ઉકેલો: $\frac{x-1}{x-2} + \frac{x-3}{x-4} = 3 \frac{1}{3}$ (જ્યાં $x \neq 2, 4$).

Difficult
View Solution

એક લંબચોરસ બગીચાની લંબાઈ તેની પહોળાઈ કરતાં $6 \, m$ વધારે છે. જો બગીચાનું ક્ષેત્રફળ $216 \, m^2$ હોય,તો બગીચાની લંબાઈ અને પહોળાઈ શોધો.

Difficult
View Solution

જો દ્વિઘાત સમીકરણ $x(x+1)-6=0$ ના બીજ હોય તો

જો $-3$ એ $2x^{2} + 5x + k = 0$ નો ઉકેલ હોય,તો $k = \ldots$

દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને દ્વિઘાત સમીકરણ $2x^{2}-\sqrt{5}x-2=0$ ના બીજ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo