નીચેની પ્રક્રિયા શ્રેણીમાં નીપજો $A$,$B$,અને $C$ ઓળખો:
$C_6H_5CONH_2$ $\xrightarrow{P_2O_5, \Delta} A$ $\xrightarrow[(ii) H_2O]{(i) DIBAL-H} B$
$A \xrightarrow[(ii) H_3O^+, \Delta]{(i) (CH_3CO)_2O/CH_3COONa} C$

  • A
    $A$ = $C_6H_5CN$,$B$ = $C_6H_5CHO$,$C$ = $C_6H_5CH=CHCHO$
  • B
    $A$ = $C_6H_5CN$,$B$ = $C_6H_5CHO$,$C$ = $C_6H_5CH=CHCOOH$
  • C
    $A$ = $C_6H_5CN$,$B$ = $C_6H_5CH_2OH$,$C$ = $C_6H_5CH_2CH_2COOH$
  • D
    $A$ = $C_6H_5CONHCH_3$,$B$ = $C_6H_5CHO$,$C$ = $C_6H_5CH=CHCHO$

Explore More

Similar Questions

જ્યારે $m$-ક્લોરોબેન્ઝાલ્ડીહાઇડની $50\% KOH$ ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મળતી નીપજ કઈ હશે?

સ્તંભ-$I$ ના પ્રક્રિયકો જ્યારે $H^{+}$ ની હાજરીમાં એસીટાલ્ડિહાઈડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે સ્તંભ-$II$ માં આપેલ નીપજ અને સ્તંભ-$III$ માં તેમના નામ આપે છે. સ્તંભ-$I$ ના પ્રક્રિયકોને સ્તંભ-$II$ ની નીપજો અને સ્તંભ-$III$ ના નામ સાથે જોડો.
સ્તંભ-$I$ (પ્રક્રિયક) સ્તંભ-$II$ (નીપજ) અને સ્તંભ-$III$ (નામ)
$A$. એમોનિયા $(NH_{3})$ $i$. $CH_{3}CH=NCH_{3}$; $m$. એસીટાલ્ડિહાઈડ હાઈડ્રેઝોન
$B$. એમાઈન $(CH_{3}NH_{2})$ $ii$. $CH_{3}CH=NNH_{2}$; $n$. એસીટાલ્ડિહાઈડ ઓક્સાઈમ
$C$. હાઈડ્રોક્સિલ એમાઈન $(NH_{2}OH)$ $iii$. $CH_{3}CH=NH$; $o$. એસીટાલ્ડિહાઈડ ઈમાઈન
$D$. હાઈડ્રેઝીન $(NH_{2}NH_{2})$ $iv$. $CH_{3}CH=NOH$; $q$. એસીટાલ્ડિહાઈડ મિથાઈલ ઈમાઈન

નીચે દર્શાવેલ એમિનો કીટોન સ્થિર રહેતા સ્વયંભૂ ચક્રીયકરણ (cyclization) પામે છે. આ આંતર-આણ્વીય પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

Difficult
View Solution

નીચેનામાંથી કઈ પ્રક્રિયા આલ્ડોલ સંઘનન પ્રક્રિયા દર્શાવતી નથી?

$CH_3COOH$ $\xrightarrow{LiAlH_4} X$ $\xrightarrow{Cu, 300^{\circ}C} Y$ $\xrightarrow{\text{Dilute } NaOH} Z$. ઉપરની પ્રક્રિયામાં,$Z$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo