નીચે આપેલ અંતઃસ્ત્રાવોની જોડીઓ પૈકી કઈ જોડીના અંતઃસ્ત્રાવો સરળતાથી લક્ષ્ય કોષના કોષરસપટલમાંથી પસાર થઈ તેની અંદર (મોટે ભાગે કોષકેન્દ્રમાં) રહેલા ગ્રાહી અણુ સાથે જોડાય છે?

  • A
    ઇન્સ્યુલિન,ગ્લુકાગોન
  • B
    થાઇરોક્સિન,ઇન્સ્યુલિન
  • C
    સોમેટોસ્ટેટિન,ઓક્સિટોસિન
  • D
    કોર્ટિસોલ,ટેસ્ટોસ્ટેરોન

Explore More

Similar Questions

લીલ અને ત્રિઅંગી વચ્ચેની ઉભયજીવી સ્થિતિમાં જીવતી વનસ્પતિઓ ...... તરીકે ઓળખાય છે.

જો $x=a\left\{\cos \theta+\log \tan \left(\frac{\theta}{2}\right)\right\}$ અને $y=a \sin \theta$ હોય,તો $\frac{d y}{d x}$ ની કિંમત શોધો.

જો $\int \frac{dx}{\cos^3 x \sqrt{2 \sin 2x}} = (\tan x)^A + C(\tan x)^B + k,$ જ્યાં $k$ એ સંકલનનો અચળાંક છે,તો $A + B + C$ ની કિંમત શોધો.

બે શાંત ગણ છે જેમાં અનુક્રમે $m$ અને $n$ ઘટકો છે. જો પ્રથમ ગણના ઉપગણોની સંખ્યા બીજા ગણના ઉપગણોની સંખ્યા કરતાં $56$ વધારે હોય,તો $m$ અને $n$ ની કિંમત શોધો:

વિધાન $(A)$: એકમ કદ દીઠ ઉર્જા અને કોણીય વેગમાનને પરિમાણીય રીતે ઉમેરી શકાય છે.
કારણ $(R)$: સમાન પરિમાણો ધરાવતી ભૌતિક રાશિઓને ઉમેરી કે બાદ કરી શકાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo