તંતુમય ઘટકો (Filiform apparatus) એ નીચેનામાંથી કોનું વિશિષ્ટ લક્ષણ છે?

  • A
    અંડકોષ
  • B
    સહાયક કોષો
  • C
    ફલિતાંડ
  • D
    નિલમ્બ

Explore More

Similar Questions

જો $f(x) = \left|\begin{array}{ccc} 1 & x & x+1 \\ 2x & x(x-1) & x(x+1) \\ 3x(x-1) & x(x-1)(x-2) & (x-1)x(x+1) \end{array}\right|$,તો $f(2012)$ ની કિંમત શોધો.

ફૂગમાં અલિંગી પ્રજનનની પદ્ધતિનું નામ જણાવો.

પ્રક્રિયા $3X_{(g)} + Y_{(g)} \rightleftharpoons X_3Y_{(g)}$ માટે,સંતુલન સમયે $X_3Y$ નું પ્રમાણ ........... દ્વારા અસર પામે છે.

એક ઉષ્મીય રીતે અલગ કરેલા પાત્રમાં $M$ આણ્વીય દળ અને વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\gamma$ ધરાવતો આદર્શ વાયુ છે. તે $v$ ઝડપથી ગતિ કરી રહ્યું છે અને અચાનક તેને સ્થિર કરવામાં આવે છે. આસપાસમાં કોઈ ઉષ્માનો વ્યય થતો નથી તેમ ધારીએ તો,તેના તાપમાનમાં થતો વધારો કેટલો હશે?

નીચે આપેલ કયું વિધાન સૃષ્ટિ ફૂગ (Kingdom Fungi) સાથે સુસંગત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo