નીચેનામાંથી કયો સૌથી સરળ એમિનો એસિડ છે?

  • A
    એલેનીન
  • B
    એસ્પેરજીન
  • C
    ગ્લાયસીન
  • D
    ટાયરોસીન

Explore More

Similar Questions

$A$ અને $B$ બે સમકેન્દ્રિત વર્તુળાકાર લૂપ છે જેમાં $i_1$ અને $i_2$ પ્રવાહ વહે છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. જો તેમની ત્રિજ્યાનો ગુણોત્તર $1:2$ હોય અને $A$ અને $B$ ને કારણે કેન્દ્ર $O$ પર ચુંબકીય ફ્લક્સ ઘનતાનો ગુણોત્તર $1:3$ હોય,તો $\frac{i_1}{i_2}$ નું મૂલ્ય કેટલું થશે?

જો રેખાઓ $4x + 3y - 1 = 0$,$x - y + 5 = 0$ અને $kx + 5y - 3 = 0$ સંગામી હોય,તો $k$ ની કિંમત શોધો:

$2$ એકમ લંબાઈના તારને બે ભાગમાં કાપવામાં આવે છે,જેમને વાળીને અનુક્રમે $x$ એકમ બાજુવાળો ચોરસ અને $r$ એકમ ત્રિજ્યાવાળું વર્તુળ બનાવવામાં આવે છે. જો આ રીતે બનેલા ચોરસ અને વર્તુળના ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ હોય,તો:

એક વજન $W$ ને સમાન પ્રકારની દોરી વડે નીચેની ચાર રીતોમાંથી કોઈપણ રીતે લટકાવી શકાય છે. કયા કિસ્સામાં દોરી તૂટી જવાની શક્યતા સૌથી વધુ છે?

કઈ પદ્ધતિમાં પુનઃસંયોજિત $DNA$ ને પ્રાણીકોષના કોષકેન્દ્રમાં સીધું જ દાખલ કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo