પ્રકાશસંશ્લેષણનું પ્રથમ પગથિયું કયું છે?

  • A
    પ્રકાશના ફોટોન દ્વારા ક્લોરોફિલમાંથી ઇલેક્ટ્રૉનનું ઉત્તેજન.
  • B
    $ATP$ નું નિર્માણ.
  • C
    $5$ કાર્બન ધરાવતી શર્કરા સાથે $CO_2$ નું જોડાણ.
  • D
    પાણીનું આયનીકરણ.

Explore More

Similar Questions

ફોટોસિસ્ટમ-$II$ ક્યાં આવેલી હોય છે?

પ્રકાશસંશ્લેષણ દરમિયાન $ATP$ ના રસાયણ-આસૃતિ સંશ્લેષણ (chemiosmotic synthesis) વખતે,

જ્યારે પ્રકાશ પ્રક્રિયા માત્ર $ATP$ નું સંશ્લેષણ કરે છે અથવા ઇલેક્ટ્રોનનો ચક્રીય પ્રવાહ દર્શાવે છે,ત્યારે નીચેનામાંથી કોણ ભાગ લેતું નથી?

પ્રકાશસંશ્લેષણનું પ્રથમ પગલું કયું છે?

નીચેનામાંથી કયું ફોટો-ફૉસ્ફોરીકરણ માટે જરૂરી ઘટકો ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo